[vc_row][vc_column][vc_row_inner][vc_column_inner][vc_column_text]મોહક બેરિયાટ્રિક એન્ડ રોબોટિક્સ ભારતમાં શ્રેષ્ઠ અને અત્યંત સુસજ્જ બેરિયાટ્રિક સેન્ટર છે. તેણે ટાઇમ્સ હેલ્થ ઓલ ઇન્ડિયા લાઇફસ્ટાઇલ હોસ્પિટલ એન્ડ ક્લિનીક રેન્કિંગ સર્વેમાં સતત 5 વખત પ્રથમ (1લો) ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
મોહક બેરિયાટ્રિક્સ અને રોબોટિક્સ એવી ઉત્કૃષ્ટતા ધરાવતુ સેન્ટર છે જે મિનીમલ ઍક્સેસ (minimal access), મેદસ્વીપણું અને ડાયાબિટીસ સર્જરીને સમર્પિત છે. તે વૈશ્વિક કક્ષાનું માળખુ, અત્યંત સજ્જ ઇન્ટેલિજન્સ ઓપરેશન થિયેટર OE1, HD એન્ડોવિઝન, મેદસ્વીપણાની શસ્ત્રક્રિયા (સર્જરી) માટે સમર્પિત સેવાઓ અને આટલું પૂરતું ન હોય તેમ પોતાના દર્દીઓ માટે ટીમ પણ ધરાવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ સેન્ટર અને ટીમે 15000થી વધુ મિનીમલ ઍક્સેસ, બેરિયાટ્રિક સર્જરી વિવિધ પ્રક્રિયાઓ અને વિવિધ પ્રણાલિ દ્વારા કરી છે અને દર મહિને 150થી વધુ + મિનીમલ ઍક્સેસ બેરિયાટ્રિક સર્જરી કરી છે અને દર મહિને સતત 150થી વધુ સર્જરી કરી રહેલ છે.
આ સેન્ટરમાં સર્જરીના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત સર્જનનો સમાવેશ થાય છે અને તેઓ મિનીમલ ઍક્સેસ તરકીબો (લેપ્રોસ્કોપિક સર્જરી)ના ઉપયોગથી ખાસ ધ્યાનથી સર્જીકલ પ્રક્રિયાઓ હાથ ધરે છે, જેથી દર્દીઓ ઝડપી સાજા થવાના, ઓપરેશન પછીના દુઃખાવા અને સર્જરી પછીની ઓછામાં ઓછી જટીલતાના લાભો પ્રાપ્ત કરી શકે. સેન્ટરે 500થી વધુ ટાઇપ 2 પ્રકારના ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને પણ બેરિયાટ્રિક સર્જરી સાથે તેનો સંપૂર્ણપણે ઉકેલ લાવીને લાભ આપ્યો છે. મોહક બેરિયાટ્રિક એન્ડ રોબોટિક્સ, વિકૃત મેદસ્વીપણા પર ગંભીર રીતે ધ્યાન કેન્દ્રિત કરતી ભારતમાં અને એશિયા પેસિફિક પ્રદેશમાં અનેક અગ્રણી બેરિયાટ્રિક સર્જરી હોસ્પિટલ્સમાંની એક છે
બેરિયાટ્રિક સર્જરી (અથવા વજન ઘટાડવાની સર્જરી)માં લોકો પર કરવામાં આવતી અનેક પ્રકારની સર્જરીનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાઓ રિસ્ટ્રિક્ટીવ, માલ-એબ્સોર્પ્ટીવ અથવા બન્ને પદ્ધતિઓના મિશ્રણ પર આધારિત છે. ગેસ્ટ્રીક બેન્ડ સાથે પેટનું કદ ઘટાડીને અથવા પેટનો ભાગ દૂર કરીને અથવા નાના આંતરડાને નાના પેટ પાઉચમાં રિસેક્ટીંગ અથવા રિ-રુટીંગ કરીને વજનમાં ઘટાડો હાંસલ કરી શકાય છે. સ્લિવ ગેસ્ટ્રેક્ટોમી, રૌક્સ-એન Y ગેસ્ટ્રીક બાયપાસ, મિની ગેસ્ટ્રીક બાયપાસ, સિંગલ ઇન્સિશન લેપ સ્લિવ, બેન્ડેડ ગેસ્ટ્રીક બાયપાસ, ડ્યુઓડેનલ જેજુનલ બાયપાસ અને એન્ડોસ્કોપિક સ્લિવ ગેસ્ટ્રોપ્લાસ્ટી એવી સામાન્ય પ્રક્રિયાઓ છે જેને મોહક બેરિયાટ્રિક્સ એન્ડ રોબોટિક્સ ખાતે હાથ ધરવામાં આવે છે.
મોહક બેરિયાટ્રિક્સ એન્ડ રોબોટિક્સ, લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક પ્રક્રિયા મારફતે બેરિયાટ્રિક સર્જરી અને મેટાબોલીક સર્જરી કરવા માટે સુસજ્જ છે. વિકૃત મેદસ્વી અને ઓછો બીએમઆઇ ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે ડાયાબિટીસ સર્જરી શરૂ કરનાર આ પ્રથમ સેન્ટર છે.[/vc_column_text][/vc_column_inner][/vc_row_inner]
[vc_custom_heading text=”અમારા સિદ્ધાંતો” use_theme_fonts=”yes” el_class=”shead”][vc_column_text]અમારો ઉદ્દેશદૂરની શક્યતાઓને આજની વાસ્તવિકતામાં રૂપાંતરીત કરીને વૈશ્વિક કક્ષાના મેડીકલ સેવા પ્રદાતા તરીકે ઉભરી આવવું
અમારા મૂલ્યો
ગુણવત્તાને સમર્પિત અને દયાવૃત્તિની જોગવાઇ અને પોસાય તેવી મેડીકલ સેવાઓ મારફતે તંદુરસ્ત વિશ્વની સતત શોધના અમારા સ્વપ્નને સાકાર કરવું.
દર્દીની સંભાળ
અમારા દરેક પ્રયત્નોમાં, તેમજ અખંડ સંભાળમાં અસરકારક અને અંગત હોય તેવી ભાગીદારીનું સર્જન કરીને અમે દર્દીની જરૂરિયાતો મારફતે માર્ગદર્શિત છીએ.
સંકલિતતા
અમે મુક્ત રીતે અને પ્રામાણિક રીતે વાતચીત કરીએ છીએ, વિશ્વાસ ઊભો કરીએ છીએ અને સૌથી ઊંચા નૈતિક ધોરણો અનુસાર અમારી જાતનું આચરણ કરીએ છીએ.
સંસ્થાગત સિદ્ધાંતો
અમે નૈતિક સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત છીએ જે પ્રામાણિકતા, મુક્તતા, પ્રતિષ્ઠા અને જે તે વ્યક્તિ માટેના સન્માન પર ભાર મુકે છે (વધુ માહિતી માટે અમારી આચાર સંહિતા જુઓ)
સંદેશાવ્યવહાર
અમે માહિતી પ્રાપ્ત કરવા અને સમજવા માટે સંઘર્ષ કરીએ છીએ, તેને સ્પષ્ટ રીતે અને અસરકારક રીતે શેર કરીએ છીએ.
ટીમવર્ક
સિસ્ટમ અસરકારકતા સામૂહિક શક્તિ પર અને દરેકની સાંસ્કૃતિક વૈવિધ્યતા પર ઊભી કરવામાં આવી છે, તેમજ મુક્ત સંદેશાવ્યવહાર અને અરસપરસના સન્માન પર કામ કરીએ છીએ.[/vc_column_text][/vc_column][/vc_row]