તાલીમ સેન્ટર

[vc_row][vc_column][vc_row_inner equal_height=”yes” content_placement=”middle”][vc_column_inner width=”1/2″][vc_column_text]21મી સદીના બીજા દાયકામાં મોહક ભંડારી એન્ડ રોબોટિક્સે ‘સેપ્રોસ્કોપી એકેડમી ઓફ સર્જીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ – LASERની સ્થાપના કરી હતી, જે વિશ્વમાં એક આગળ પડતી સંસ્થા છે અને ભારતમાં સૌપ્રથમ પ્રકારની છે. તે વિવિધ કુશળતા સથેના ડૉકટર્સને લેપ્રોસ્કોપિક સર્જરીની એડવાન્સ્ડ સ્તરની ટેકનિકની પ્રાથમિકતા શીખવાડે છે.

LASERમાં નીચે પ્રમાણેની સવલતો છે –

  • 10 ડ્રાય લેબ્સ (બેઝિક સર્જીકલ સ્કીલ, જનરલ સર્જરી, ગાયનેકોલોજી, એર્થ્રોસ્કોપિ, ENT, યુરોલોજી, CTVS, વેસ્ક્યુલર, પિડીયાટ્રિક સર્જરી)
  • ઇન્ટરવેન્શલ કાર્ડિયોલોજી તાલીમ માટે કેથ લેબ
  • 10 વર્ક સ્ટેશન માટે વેટ લેબ
  • સેન્ટ્રલ રિસર્ચ લેબોરેટરી
  • 120 બેઠકોની ક્ષમતા સાથેનું ડિજીટલ બ્રોડકાસ્ટ ઓડીયોરિટમ
  • પ્રત્યેક 50ની ક્ષમતા સાથેનો લેક્ચર હોલ
  • સાયંટિફિક કોન્વેન્શન સેન્ટર
  • મેડીકલ મલ્ટીમીડિયા લેબ
  • ટેલિમેડીસિન યુનિટ

[/vc_column_text][/vc_column_inner][vc_column_inner width=”1/2″][vc_video link=”https://www.youtube.com/watch?v=m-NMG0bouts” align=”right”][/vc_column_inner][/vc_row_inner][vc_row_inner][vc_column_inner]

[vc_custom_heading text=”ઇમેજ ગેલેરી” use_theme_fonts=”yes” el_class=”shead center”][vc_gallery type=”image_grid” images=”718,700,701,702,703,705,711,698,699,808,809,704,706,708,709,710″ img_size=”360×250″ el_class=”lasergrid iogrid”][/vc_column_inner][/vc_row_inner][/vc_column][/vc_row]

Chat with us on
Whatsapp
Request a call-back